Fearless dog fights lion in Gir Forest

9 ਜਨਵਰੀ 2021
88 339 ਦ੍ਰਿਸ਼

ગીરના જંગલમાં સિંહ અને કૂતરુ સામ સામે આવી ગયા, પછી જે થયું તે જોઇને નહીં થાય વિશ્વાસTo Subscribe our PAworld channel, click here: paworld.info/vision/3C6_1ETXfE807LltDbKYxg.html Social Media Handles:Facebook: facebook.com/abpasmita/Twitter: twitter.com/abpasmitatv Watch Live on gujarati.abplive.com/live-tv Download ABP App for Android: play.google.com/store/apps/details?id=com.winit.starnews.hin&hl=enDownload ABP App for Apple: itunes.apple.com/in/app/abp-live-abp-news-abp-ananda/id811114904?mt=8

ਟਿੱਪਣੀਆਂ
  • Diu thi return thiyo chhe

    Bhupat VandaBhupat Vandaਘੰਟੇ ਪਹਿਲਾਂ
  • *કુતરા ને મારે તો તો સાવજ ની વેલ્યુ ઘટી જાય ભાઈ અને સાવજ એને જ કેવાય કે જે નાના પ્રાણીની કદર કરે બાકી સાવજ ને ખબર જ છે કે કુતરા ને હુ મારી શકુ પણ એમ કાય સાવજ જેના આવે એના સિકાર નો કરવા મંડે સાવજ અટલે રાજા કેવાય કે એનામા બધા ગુણ હોય તાકાત તો વાઘ મા પણ સાાવજ જેટલી જ હોય અને તાકાત દિપડા મા પણ હોય અને હાથી મા તો બોવ હોય પણ જેનામા મર્યાદા માન વટ વેર સહન શક્તિ બધા ગુણ હોય એને સાવજ કેવાય માણસ મા પણ એમજ હોય બે નાના માણસ ના મડર કરી નાખે ઈ સાવજ નો થઈ જાય એને કુતરા કેવાય પેલાના ડોન જોઈ લ્યો સાવજ જેવા હતા મોટા હરામી માણસો સામે લડી ને નાના માણસો ની મદદ કરતા ગરીબ ને હેરાન નો કરતા લોકો ને સરકાર કરતા ડોન પર ભરોહો હતો અને અત્યારે જે બે કોડી ના ડોન થઈ ગ્યા છે પુરા ૫ ફુટના નો રોય દારુડિયા એને ખહુરિયા કુતરા કેવાય જે નાના માણસો ને દબાવે ગરીબ ને હેરાન કરે અને પોતાને સાવજ કેતા હોય*

    રઘુ ભરવાડરઘુ ભરવાડ2 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Sachi vat

      abcd abcdabcd abcdਦਿਨ ਪਹਿਲਾਂ
  • Ama am no samji levu ke kutru balwan che

    Lalbha CHARANLalbha CHARAN2 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Ama am no samji levu ke kutru balwan che

    Lalbha CHARANLalbha CHARAN2 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Bhai shinh gir no samju prani che jeva teva upar gha no kare

    Lalbha CHARANLalbha CHARAN2 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • ઘોર કળિયુગ સે . રાજા ની સામે સાવ નાનું કૂતરું હિંમત થી લડી રહ્યું સે નહિતર જંગલ ના રાજા સામે કોઈને જવાની હિંમત પણ નો હોય

    Boliya MayurBoliya Mayur3 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • @રઘુ ભરવાડ ભાઈ આ સિંહ તો બિચારા માસૂમ પ્રાણીને સુખથી જંગલ માં રેવા નથી દેતા અને તમે ઉદારતા બતાવો છો ?

      Boliya MayurBoliya Mayur2 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • અરે ભાઈ સિંહ કુતરો નો મારે અને સાવજ એનેજ કેવાય કે પોતાના મા તાકાત હોય તોય નાના પ્રાણીને હેરાન નો કરે

      રઘુ ભરવાડરઘુ ભરવાડ2 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Aaj Sher ka samana huaa babbar Sher se ..ise kahate hai..baap baap hota ..aur Jo bab ka bhi bab hota hai wah " Dada ji hota hai...

    Samar YadavSamar Yadav3 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Kaliyug

    Kavisha SoniKavisha Soni3 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • સીંહણ એક માતા કહેવાય એટલે કુતરા બચી જાય બાકી બાપુ જી ની જપટે ચડે તો ખાનદાન ખોવાઈ જાય કુતરા ને તો દીપડા મારી ખાય તો સિંહ તો બાપ કહેવાય

    Gohil Jaydevsinh AnopsinhGohil Jaydevsinh Anopsinh3 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Hadkayu kutru lage chhe

    Parmar MeruParmar Meru4 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • જેને દીપડા ને મારતા ન લાગે વાર, જે રોજ મારે ભેંસો જેવા હજાર, પછી માની લીધી "રાજા" એ હાર, ભાઈ કૂતરા પર કોણ ઉતારે કાળ?

    Viral BaradViral Barad5 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Wow.. Unbelievable. Bravesest dog ever.

    Jignesh mistryJignesh mistry5 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • કુતરા નો દિવસ સરો હાતો 🤣🤣🤣😂😂😂😂

    Parbat KariyaParbat Kariya5 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • સિહ માણસ હવે સાથે રહે સે

    kk hskk hs5 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Lion was trying to play with Dog !! Lion was feeling alone

    human rights assosiationhuman rights assosiation5 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Kurtru rajasthan jatau lage

    V LV L6 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • સિંહ જેવું મર્યાદા વાળું બીજું લગભગ એક પણ જંગલી પ્રાણી નથી

    nitesh bhalodianitesh bhalodia6 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • માણહ સિવાય

      Jayesh bhaiJayesh bhai5 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • સિંહ ની રહેમ દ્રષ્ટિ છે બાકી સાવજ ની સામે થોડુ કુતરૂ ટકર જીલે

    Bhabhlubhai KhavadBhabhlubhai Khavad6 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • આ નેસ નો કૂતરો છે એટલે તે સિંહ સાથે જ મોટો થયો અને બને ત્યાં સુધી સિંહ કુતરા નું મારન નથી કરતા દીપડો હોય તો કુતરા ને ના મૂકે

    nitesh bhalodianitesh bhalodia6 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • આને વાઘ કેવાય , સિંહ નહીં. ગુજરાત ની અસ્મિતા ખરાબ ન કરો .

    GOVINDBHAI MAKWANAGOVINDBHAI MAKWANA6 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • 😝😝🦁

      Rahul GamaraRahul Gamara3 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Ha mara Desi govind bhai ha .. Thoko May Jay 😎😎😎

      KUNAL YADAVKUNAL YADAV4 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Vaagh ne kala pata hoy sarir ma Bhai aama pata dekhay che tamne

      Magan BhankhodiyaMagan Bhankhodiya5 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Kyo nasho kro chho

      ame gujratiame gujrati5 ਦਿਨ ਪਹਿਲਾਂ
    • Vagha nathi shihan che Bhai

      Magan BhankhodiyaMagan Bhankhodiya6 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • ॐ श्री हर हर महादेव ॐश्री हरहर महादेव

    Ashok LakshmanAshok Lakshman6 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • अर्जुन काबे लुटाया वोही धनुष वोही बाण समय की बलिहारी

    Jayesh bhaiJayesh bhai6 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Not a Fearless dog...infected of canine distemper i think...

    Jeet ModJeet Mod6 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • ઘોર કળિયુગ.

    Vimal pandyaVimal pandya7 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Kutte ka jamana he bhai

    Jaysangsih GohilJaysangsih Gohil7 ਦਿਨ ਪਹਿਲਾਂ
  • Nice 36:14 🍌🍌🍌🍌

    Ronan JaxonRonan Jaxon7 ਦਿਨ ਪਹਿਲਾਂ
PAworld