ગીર : સિંહણનો શિકાર ચોરવો દીપડાને ભારે પડી ગયો

27 ਦਸੰਬਰ 2020
103 529 ਦ੍ਰਿਸ਼

થોડા દિવસ પહેલા અમદાવાદના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર માર્વેલ એન્ડ્રુ અને સ્થાનિક ફોટોગ્રાફર ચેતન ગોસ્વામી ગીર ના જંગલમાં માં દોસ્તો સાથે સફારીમાં જઈ રહ્યા હતા.
અહીં રસ્તા ઉપર એક દીપડો નજરમાં આવ્યો અને પ્રવાસીઓએ ફોટોગ્રાફી શરૂ કરી. પરંતુ ત્યાર પછી જે બન્યું તે ખૂબ જ અસામાન્ય હતું. કારણ કે દીપડો રોડના કિનારે એક મારણ પાસે પહોંચ્યો અને એ જ સમયે બીજી તરફથી બે સિંહણ આવી પહોંચી.
સિંહણ અને દીપડા બંનેને એક બીજાની હાજરીની ખબર પડી અને પછી સિંહણે દીપડાને પકડી લેવા દોટ લગાવી પરંતુ ચાલક દીપડો તરત એક ઝાડ ઉપર ચડી ગયો.
Video: Hanif Khokhar / Ravi Parmar
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

ਟਿੱਪਣੀਆਂ
 • Havaj ne dipdo bol be khber che tane english bou favtu hase kill pase su kill pase maaran pahe em bolay ragha

  dilip kevadiyadilip kevadiya2 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Eto nasib dar hato kay hath maa no aaivo

  Prakash SolankiPrakash Solanki8 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • સિંહ તો જંગલ નો રાજા કહેવાય તેના શિકારને લેવા માટે સિંહણ સિવાય કોઈ ની તાકાત નથી

  Paresh VajaParesh Vaja9 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Not easy to catch lepord

  Arpan Tell YouArpan Tell You9 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Atli moti moti khabro kya thi lawo chho, News wara pr nwrina j lage haw

  ame gujratiame gujrati9 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • આ નંગ ને કહો કે શુદ્ધ ગુજરાતી ભાષામાં વાત કરે

  Manishthakor ManishthakorManishthakor Manishthakor18 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Lauda aama navu shu chhe leopard ardho hoy chhe size

  Elephant 03Elephant 0319 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Good

  Cehrabhai PotrodCehrabhai Potrod21 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Aa dashya bane to syechology prama ne Kai aabhi vrichi kevai

  Naresh BagdaNaresh Bagda21 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • હિંમતવાન દીપડો😁

  Gaurav DhandhukiaGaurav Dhandhukia21 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Vah

  Vivek DerVivek Der21 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Good bhai👌

  Haresh AhirHaresh Ahir21 ਦਿਨ ਪਹਿਲਾਂ
PAworld